Active Motors

Accident Repair

Accident Repair

Expert repair with cashless insurance.

Read More
Car Detailing

Car Detailing

Clean, polish, and restore your car.

Read More
Car Maintenance & Service

Car Maintenance & Service

Keep your car running smoothly.

Read More
Car Scanning & Programming

Car Scanning & Programming

Advanced diagnostics and updates.

Read More
Ceramic Coating

Ceramic Coating

Premium ceramic coating for ultimate shine, paint protection, and long-lasting durability.

Read More

CAR CARE TIPS

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit.
Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

Accident Care Tips

જ્યારે પણ તમારી કાર નો અકસ્માત થાય ત્યારે તાત્કાલિક ફોટો પડી ને વીમા કંપની ને જાણ કરો અને તમામ પ્રકારના ડેમેજ ના ફોટો પાડી તમારા નજીક ના ગેરેજમેન ને ફોન કરી ને કાર ને રિપેરિંગ માટે મોકલી આપો.

Car Colour Care

જો તમારી કાર ના કલર માં દાગા પડી ગયા હોય અને શેવાળ જામી ગયા હોય તો તેને કાઢવા માટે લીંબુ અને મીઠા વાળું પાણી તેની પર લગાવવાથી તે આસાની થી નીકળી જાય છે.

Car Remote Battery

કાર ના રિમોટ ના સેલ જો પતિ ગયા હોય ત્યારે રિમોટ ની અંદર માસ્ટરકી થી કાર ખોલી શકાય છે અને એજ રિમોટ ને સ્ટાર્ટ/સ્ટોપ ના બટન ની બાજુમાં એન્જિન સ્ટાર્ટ થઇ જાય છે.

Petrol/Diesel Filling Nobe

કોઈ પણ કાર માં પેટ્રોલ અથવા ડીઝલ નાપવાનું સાધન કે બટન ખરાબ થઈ ગયું હોય અને તે ખુલતું ન હોય તો તેની બાજુમાં એક ફુક હસી જેને ખેચવાથી તે ખુલું થઇ જશે.